Saturday, June 20, 2026

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલની નિમણૂંક

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ભલામણથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીના આદેશથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મોરબી કોંગ્રેસના લીડર જયંતીભાઈ જે. પટેલની મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

જયંતીભાઈ પટેલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઇન્ચાર્જમાં હતા, હવે તેઓને કાયમી નિમણુંક અપાઈ છે. આ નિમણુંકને મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને દરેક સેલના હોદેદારોએ આવકાર આપ્યો છે સાથે તેઓને અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Total Website visit

1,608,868

TRENDING NOW