
જૂનાં ઘાટીલા ગામના નવનિયુક્ત યુવા સરપંચ અને યુવા ભાજપ ના અગ્રણી ઉમેશભાઈ જાકાસણિયા ની લાડકી દીકરી માહી નો આજે જન્મદિવસ છે. ભગવાન તેમને ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના સહ.
માહી આજ રોજ ૭ વર્ષ પૂર્ણ કરી ૮ માં વર્ષ માં પ્રવેશ કરશે ભગવાન માહીને તમામ પ્રકારની ખુશીઓ આપે અને હંમેશા એના જીવન માં સુખ આપે એવી પ્રાર્થના.

