Saturday, March 7, 2026

વાત્સલ્ય સીવણ ક્લાસ દ્વારા લાભાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસ થી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવે આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ, જેમાં પ્રથમ ક્લાસમાં 21 બહેનો એ સફળતાપૂર્વક સીલાઈ કામ નું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ જેના અનુસંધાને આ તમામ બેન લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રેણતાં શ્રી દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડા એ તમામ લાભાર્થીઓ ને શુભ કામનાઓ પાઠવેલ

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW