Wednesday, March 11, 2026

શૈલેષભાઈ મઢવી ની વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીમાં પ્રમુખ તરીકે વરણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ વાંકાનેર શહેર આમ આદમી પાર્ટી નાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવી ની મોરબી જિલ્લા પ્રમખ યોગેશભાઈ રંગપડિયા તેમજ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી ઉપસ્થિતમાં નિમણુંક કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,595,357

TRENDING NOW