મોરબી તાલુકાના નારણકા ગામમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
નારણકા ગામે અમિતભાઇ મેરજા અને પંકજભાઈ મેરજા તથા જીવણભાઈ લાલજીભાઈ મેરજા દ્વારા આગામી તા. 18મીએ શનિવારે રાત્રે 8-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જીવણભાઈ મેરજાના મો.નં. 63525 05515 પર સંપર્ક કરી શકાશે. રામામંડળ નિહાળવા ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.





