Monday, March 9, 2026

હળવદના સરંભડા ગામની સીમમાં આવેલ આધેડની જમીન પર શખ્શે કબ્જો જમાવ્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદના સરંભડા ગામની સીમમાં આવેલ આધેડની જમીન એક શખ્સે કબજો જમાવતા આધેડે શખ્શ વિરૂધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા પ્રભુભાઈ ધમાભાઇ બાવળિયા (ઉ.૫૫) એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કુકાભાઈ ધારાભાઇ ભરવાડે તેની માલિકીની સરંભડા ગામના સર્વે નંબર ૮૧ ક્ષેત્રફળ ૧-૩૭-૫૯ હે.આર. વાળી જમીન ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલી રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,199

TRENDING NOW