Sunday, June 7, 2026

મોરબીના સમરસ ગામોને શુભેચ્છા પાઠવતા મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી આનંદ અગોલાએ સમરસ ગામના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે આનંદ અગોલાએ જણાવ્યું છે કે, લોકશાહી મહાપર્વમાં જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમ પૂરી નિષ્ઠાથી કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને સરકારની યોજનાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે ગામોને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા સાથે આનંદ અગોલાના અભિનંદન પાઠવું છું.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW