Monday, May 5, 2025

મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ તરીકે બળદેવ અમૃતિયાની વરણી

Advertisement
Advertisement
Advertisement

હાલ સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું રહેલું છે. ત્યારે વધુમાં વધુ યુવા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તે માટે યુવા સંગઠન મજબૂત કરવાના હેતુ સાથે આજ રોજ મોરબી શહેર યુવા મોરચા ઉપપ્રમુખ તરીકે અમૃતિયા બળદેવભાઈ મેઘજીભાઈની નિમણુંક કરવામાં આવી છે. તેમને મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા દ્વારા નિમણુક પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે મોરબીની જનતા અને યુવાનોના પ્રશ્નો માટે સતત સેવા કરતા રહો તેવી શુભેચ્છાઓનો ધોધ ચોતરફ વહી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW