Tuesday, May 6, 2025

ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી 27મીએ મોરબી પધારશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિખ્યાત પત્રકાર તથા રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી મોરબીના આંગણે પધારશે.

જેમાં મોરબીના રાધે પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ ખાતે આગામી તા.27/10/21 ને બુધવારના રોજ રાત્રે 8 થી 12 વાગ્યા સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓ વિશે વિસ્તૃત વ્યાખ્યાન, અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. આ તકે તમામ મોરબીવાસીઓને પધારવા જય અંબે સેવા ગ્રુપ તથા રાષ્ટ્રીય પ્રખર સેવા સંગઠન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related Articles

Total Website visit

1,502,781

TRENDING NOW