મોરબી જિલ્લાના ભડીયાદ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્ જયદીપભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે. તેઓ મની પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના ડિરેક્ટર તથા અક્ષર સોફા એન્ડ ગેલેરી જેવી મોરબી જિલ્લા માં બે બ્રાન્ચ ધરાવે છે.
તેમજ જયદિપભાઈ ડાભીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા પારિવારિક શોર્ટ ફિલ્મમાં લીડ રોલ તરીખે અભિનય કર્યો છે. સાથે ગુજરાતી ફિલ્મના બેસ્ટ એક્ટર તરીખેના અવૉર્ડ પ્રાપ્ત કર્યા છે. સાથે મોરબી જિલ્લાના ભાજપ આઈ.ટી સેલના સભ્ય, the મીરા ફિલ્મ પ્રોડક્સન હાઉસ ના પ્રોડયુસર એન્ડ ડાયરેક્ટ મોરબી, અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સદસ્ય તેમજ ઘણી સેવાકય સંસ્થા સાથે જોડાય સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
ખુબજ ઉત્સાહી પ્રેમાણ જીવ અને ખુબજ હસમુખો સ્વભાવ ધરાવતા જયદિપભાઈ ડાભીના જન્મદિવસ નિમિત્તે આજે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે વોઈસ ઓફ મોરબી ન્યુઝ તરફથી પણ જયદિપભાઈ ડાભીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…