Monday, June 15, 2026

વાંકાનેરના સિંધાવદરના સમીરખાન પઠાણના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલો ને ભરપેટ ‌ભોજન કરાવી જન્મદિવસની કરાઈ ઉજવણી

મોરબી : વાંકાનેરના સિંધાવદરમાં રહેતા અને ઈમ્પોર્ટ એકસપોર્ટનું કામ કરતા જાવેદખાન નજીરખાન પઠાણના પુત્ર સમીરખાનનો તા.19 ઓક્ટોમ્બર અને સાથે સાથે પેગંબર સાહેબના જન્મદિવસ ઇદે મિલાદના પવિત્ર દિવસે સમીરખાન પઠાણનો પણ જન્મદિવસ હોય જેથી રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને ભરપેટ ભોજન કરાવી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW