Tuesday, March 10, 2026

જુના ઘુંટુ રોડ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુના ઘુંટુ રોડ શ્મશાન પાછળ જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ શ્મશાન પાછળ જાહેર રોડ પરથી આરોપી અજીતભાઈ નાગજીભાઈ માલકીય (રહે. નઝરબાગ સામે ભડીયાદ. મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ (કિં. રૂ. ૩૭૫) ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,275

TRENDING NOW