Sunday, June 7, 2026

મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતા ચાર ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા ચાર ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.


મળતી માહિતી મુજબ મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા આરોપીઓ સોયબ ઓસમાણભાઈ નકુમ, કબીરશા અલીશા કાદરી, મનસુખભાઈ કરમશીભાઈ પરમાર ,જાવેદ નેકમામદ ભટ્ટી (રહે. બધાં મોરબી) નેં રોકડ રકમ રૂ, ૧૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,807

TRENDING NOW