Sunday, March 15, 2026

વાવડી રોડ ઉપરથી પાસપોર્ટ દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીકથી આરોપી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને ઈંગ્લીશ દારૂની એક બોટલ કિં. રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,597,365

TRENDING NOW