Tuesday, March 10, 2026

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વીસીપરા ચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતો આરોપી અશોકભાઈ રામજીભાઈ માલકીયા (રહે. વીસીપરા. વાંકાનેર) ને રોકડ રકમ રૂ.૪૧૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,253

TRENDING NOW