Sunday, June 7, 2026

મોરબીમાં છરી સાથે એક યુવાન ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં લીલાપર રોડ ગૌશાળા પાસેથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ગૌશાળા પાસેથી આરોપી ભગુભાઈ શામજીભાઈ ધોપાળ (ઉ.વ.૨૬. રહે. લાલપર ગામ.તા.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,832

TRENDING NOW