Tuesday, March 10, 2026

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા બ્રાહ્મણ જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પુરસ્કૃત કરવા માટે તા. ૦૩/૧૦/૨૦૨૧,રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે સાર્થક વિદ્યામંદિર, એલ. ઈ. કોલેજ રોડ, મોરબી-૨ મુકામે “શ્રી સરસ્વતી સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવેલ છે તેમ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ, મહામંત્રીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,261

TRENDING NOW