Sunday, June 7, 2026

મોરબીમાં 16 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ગોપાલ સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષીય સગીરે
ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી-૨ ગોપાલ સોસાયટીમાં રહેતા પરેશભાઇ
જયેશભાઇ પંડ્યા (ઉ.વ-૧૬)એ કોઇ કારણ સર ગળેફાસો ખાઇ
લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં નોંધ કરાઈ છે.

Related Articles

Total Website visit

1,607,785

TRENDING NOW