(મહેશ ચાવડા દ્વારા) મોરબીના નાની વાવડી ગામે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરી ભાવભર્યુ શ્રદ્ધાભેર ઉત્સવની ઉજવણી સાથે પૂજા અર્ચના કરી ગણેશચતુર્થી બિરાજમાન રિદ્ધિ સિદ્ધિના સ્વામી આસ્થાભેર ગણેશજીની આરતી ધૂન સાથે પ્રસાદ વિતરણ કરી યદુનંદન ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિ ઉલેખનિય સાથે યુવાઓએ ગણેશ ઉત્સવ યદુનંદન કા રાજા ભાવ ભેર સ્થાપના કરી હતી.