Tuesday, June 16, 2026

મોરબીમા મમુદાઢી હત્યાના ચાર આરોપીઓની અટકાયત કરાઈ, કારમાથી પીસ્ટલ મળી આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગત તા.૦૯ ના રોજ મોરબીના નામચીન હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીને તેર ઈસમોએ ઘેરી અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મૃતક મમુ દાઢીના પુત્ર મકબુલ કાસમાણી એ નવ ઈસમો સામે નામ જોગ અને ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઇ જે એમ આલ, એલસીબી પીઆઇ વી બી જાડેજા અને એ ડીવીઝન ની જુદી જુદી ટીમોએ આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં હત્યામાં વપરાયેલી સ્વીફ્ટ કાર ન-GJ-36-AC-7867ને વાંકાનેર તાલુકાના ખેરવા નજીકથી કબ્જે કરી હતી જેમાં તપાસ કરતા પીસ્ટલ અને એક ખાલી કાર્તિસ મળી આવ્યા હતા આ ઉપરાંત આજે પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા ઇરફાન યરમામદ બ્લોચ,ઈસ્માઈલ યરમામદ બ્લોચ,એજાજ આમદભાઈ ચાનીયા,રિયાઝ રજાકભાઈ ડોસાણી ની ધરપકદ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તેમજ હત્યામાં વપરાયેલા અન્ય હથિયારો કબ્જે કરવા તેમજ વધુ માહિતી માટે તમામ ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,608,470

TRENDING NOW