Sunday, June 21, 2026

મોરબીમાં જુગાર રમતા 7 પતાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગોપાલ સોસાયટીના નાકે જાહેરમા તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગોપાલ સોસાયટીના નાકે જાહેરમા તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ હરીભાઇ લાલબહાદુર રાવત (રહે. લાતી પ્લોટ. મોરબી), મનીષસીગ રતનસીગ વિશ્વકર્મા (રહે. રવાપર રોડ આસ્થા એપાર્ટમેન્ટ. મોરબી), જીવણભાઇ નરેશભાઇ રાવલ ( રહે. સાઈનાથ એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી), જબ્બરભાઇ દાનસીંગ રાવલ, (રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ મોરબી), હરીશભાઇ માનસીગ બોગટી (રહે. શનાળા રોડ કમલા એપાર્ટમેન્ટ. મોરબી-૦૧) કરણભાઇ જીતબહાદુર બીકે (રહે. શનાળા રોડ હાઉસિંગ સોસાયટી. મોરબી), અને વખતભાઇ કરણભાઇ રાઉલની (રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ મોરબી-૦૨) ને રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ. ૩૪૯૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

Related Articles

Total Website visit

1,608,933

TRENDING NOW