Sunday, August 2, 2026

મોરબી કાલીકા પ્લોટમાંથી છરી સાથે 5 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી કાલીકા પ્લોટમાંથી છરી સાથે ૫ ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં આરોપીઓ સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (ઉ.વ.૩૧), દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી (ઉ.વ ૨૦.રહે. બંને વજેપર શેરી. મોરબી), આરીફભાઈ ઈકબાલભાઈ ફલાણી( ઉ.વ. ૨૦. રહે. કાલીકા પ્લોટ), હેમેન્દ્ર કનુભાઈ પીત્રોડા (ઉ.વ.૩૭. રહે. રાજનગર ગામ. મોરબી),અક્ષયભાઈ કિશોરભાઈ કથરેચા (ઉ.વ.૨૬.રહે. કાલીકા પ્લોટ) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,254

TRENDING NOW