Sunday, June 7, 2026

મોરબીમાં ગાંધી ચોક નજીકથી છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગાંધી ચોક નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગાંધી ચોક નજીક આરોપી સંજયભાઇ દીલીપભાઇ કુંઢીયા (ઉ.વ.૩૦.રહે. ઉમા ટાઉનશિપ પાસે. ભિમસર વિસ્તાર. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW