Sunday, March 15, 2026

માળીયા (મી) ભાજપના પુર્વ મહામંત્રી હિતેષભાઈ વાસુદેવ દસાડીયાનો જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી) ભાજપના પુર્વ મહામંત્રી તથા અન સ્ટોપેબલ વોરીયરના કાર્યકર અને સુપરમાર્કેટના અગ્રણી તેમજ સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા અને ખેડૂતોના કામો કરતા રહ્યા છે.

ત્યારે ખુબ જ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા હિતેષભાઈ વાસુદેવ દસાડીયાના આજે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા-સંબંધી તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મોં.9925985270 શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,597,118

TRENDING NOW