Sunday, March 15, 2026

મોરબી: બાપા સાંઇ ડીજીટલ યુટ્યુબ ચેનલ પર “અપલખણા પેસેન્જર” કોમેડી નિહાળો..

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જાણીતા કોમેડિયન અને જુનિયર રમેશ મહેતા તથા મોરબીની ટીમ દ્વારા હાસ્યથી ભરપુર કોમેડી “અપલખણા પેસેન્જર” બાપા સાંઇ ડીજીટલ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે. ત્યારે હાસ્યથી ભરપુર આ વિડિયો લોકો નીહાળી રહ્યા છે.

જેમાં આર્ટિસ તરીકે મોરબીના કોમેડીયન એક્ટર મયુરબાપા (જુનિયર રમેશ મહેતા), રમેશ સોલંકી, શિતલ સુંબર, નિશા રામાવત, કિશન પટેલ, જયેશ પટેલ, તેજશ, કબીર, નિતિન, જયદીપ, આશિષ, ગોહિલ ધમભા (ટાણા) ભૂમિકા ભજવી છે. તેમજ લેખક સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર તેમજ કમરશી ગમારા, પ્રોડ્યુસર ભાવિન વાઢેર, ડાયરેક્ટ બાપા, ડીઓપી એડિટ લાઇફ વીઝન, તેમજ દ્વારકેશ ફિલ્મ કલ્પેશ પંડ્યા દ્વારા સ્પોર્ટ કરવામાં આવ્યો છે. “અપલખણા પેસેન્જર” બાપા સાંઇ ડીઝીટલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થતાની સાથે જ લોકો નીહાળીને હાસ્યથી લોથપોથ થઈ રહ્યા છે. તમે પણ “અપલખણા પેસેન્જર” કોમેડી વિડિયો નિહાળો…👇🏻

Related Articles

Total Website visit

1,597,168

TRENDING NOW