Sunday, March 8, 2026

વાંકાનેરના આણંદપર ગામે બેલાની ખાણમાં વીજશોક લગતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં બેલાની ખાણમાં કામ કરતી વેળાએ વીજશોક લાગતાં યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલી હરીભાઇની બેલાની ખાણમાં કામ કરતી વેળાએ સંતોષભાઇ ફુલચંદ્રભાઇ નિશાદ (ઉ.વ. ૧૯, રહે.આણંદપર, તા. વાંકાનેર)ને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજ્યું હતું. આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW