Saturday, March 14, 2026

શોધ યોજના થકી રિસર્ચના વિદ્યાર્થીઓનું આર્થિક ભારણ ઘટશે

Advertisement
Advertisement
Advertisement

શોધ યોજનાનો લાભ આપવા બદલ આભાર વ્યક્ત કરતી લાભાર્થી વિદ્યાર્થી કિર્તીબેન ડાભી

જ્ઞાનશક્તિ દિવસે શોધ યોજના હેઠળ લાભ આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યક્ત કરતાં લાભાર્થી વિદ્યાર્થીઓ

મોરબી: ગુજરાતમા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા તે ઉપલક્ષમાં જ્ઞાનશક્તિ દિવસે ડાભી કીર્તિબેન નરભેરામભાઇએ જણાવ્યું હતું કે, હું પી.એચ.ડી. સ્કોલર છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્મેન્ટ ઓફ કોમર્સમાંથી પીએચ.ડી. કરું છું. જ્ઞાનશક્તિ દિવસે મને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ આપવા બદલ હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનું છું.

આ યોજના ખાસ કરીને પી.એચ.ડી. સ્કોલર્સ માટે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થી ઉપરનો નાણાકીય ભારણ ઘટાડવાનો છે. જેથી વિદ્યાર્થી સારુ રીસર્ચ કરી શકે. મારો પીએચ.ડી. વિષય ‘‘ ધી ઇમ્પેકટ ઓફ ફન્ડ મેનેજમેન્ટ ઓન લીકવિડિટી એન્ડ પ્રોફિબિલીટી ઓન સિલેકટેડ હોટેલ ઇન ઇન્ડીયા’’ છે.

Related Articles

Total Website visit

1,597,045

TRENDING NOW