Tuesday, March 10, 2026

ટંકારા તાલુકાના યુવાભાજપમાં મહામંત્રી તરીકે હસમુખભાઈ દુબરીયાની વરણી થતાં શુભેચ્છા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ટંકારા તાલુકાના લોકલાડીલા એવા આગેવાન પાયાના કાર્યકર્તા યુવા હૃદયસમ્રાટ હસમુખભાઈ હેમતભાઈ_દુબરીયાને મહામંત્રી ટંકારા તાલુકાના યુવાભાજપ તરીકે વરણી થતા અમો ગામજનો ઉમળકાભેર વધાવી છીએ તેઓ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે લાખ લાખ અભિનંદન.

:-શુભેચ્છક-:

કાનજીભાઈ સંઘાત
વિજયભાઈ રાણાભાઇ ગઢવી (કવલ)

સુભાષ જસમતભાઈ ઢેઢી
અજય રામજીભાઈ સંઘાણી
નિલેશ રતનસિભાઈ પટણી
અલ્પેશ અમરશીભાઈ મૂંઝાત
અતુલ ભાઈ ચૌધરી
રસિક લાલજીભાઈ દુબરીયા

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW