Monday, March 9, 2026

વાંકાનેરનાં અદેપર ગામેથી બાઈક ચોરાઈ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: વાંકાનેર તાલુકાના અદેપર ગામે બાઈક ચોરાઈ હોવાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ.

મળતી માહિતી મુજબ જયંતીભાઈ સવજીભાઈ બાવળવા (ઉ.વ.૩૮.રહે. અદેપર ગામ. વાંકાનેર)નું ગત તા.૧૮ ના રાત્રીના બારેક વાગ્યાથીતા.૧૯ ના સવારનાં ચારેક વાગ્યાના સમયે દરમ્યાન પોતાની માલિકીનું મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર રજી નં- GJ-36-K-8223 (કીં.રૂ. ૩૦,૦૦૦) વાળું મોટરસાયકલ પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

Related Articles

Total Website visit

1,595,120

TRENDING NOW