Saturday, March 14, 2026

ABVP મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કોલેજોમાં ગુરૂપૂજનના કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત માટે કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. અને મોરબી જિલ્લામાં વિવિધ વાર-તહેવારો અને સેવાકિય કાર્યો ABVP દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી શાખાના કેમ્પસ યુનિટ દ્વારા વિવિધ કોલેજોમાં ગુરૂપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા તેમના ગુરુ સમાન એવા શિક્ષકોનું તિલક તેમજ મોઢું મીઠું કરાવી ગુરુ પૂર્ણિમા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,596,992

TRENDING NOW