ટંકારા: કોંગ્રેસ પક્ષમાં માન સન્માનન જળવાતુ હોવાના કારણે સંજયભાઈ જંતિભાઈ ભટાસણાએ મહામંત્રી યુથ કોંગ્રેસ કાર્યકર્તાના હોદ્દા પરથી રાજીનામુ આપી અને આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયાના હાથે આમ આદમી પાર્ટી ને સાથ આપવા માટે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આપની વિચારધારા સાથે જોડાયો હતા. આવનારા દિવસોમાં ખભે ખભો મિલાવીને પાર્ટીને વધુ મજબુત બનાવવામાં પુરતુ યોગદાન આપવાના પ્રયાસો રહેશે.





