Wednesday, March 18, 2026

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે યોગેશ રંગપડીયાની નિમણૂંક થતાં અભિનંદન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પદે યોગેશભાઈ રંગડીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હરહંમેશ પ્રજાના કાર્ય માટે પ્રત્યનશિલ રહેતા યોગેશભાઈને ચારે તરફથી પ્રમુખ પદે નિમણુંક થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે રાજભા ગઢવી તરફથી યોગેશભાઈ રંગપડીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,598,036

TRENDING NOW