Monday, June 15, 2026

માળીયા(મી)નાં વાગડીયા ઝાંપા નજીક છરી સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા(મી): માળીયા(મી) નાં વાગડીયા ઝાંપા નજીક છરી સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી)નાં વાગડીયા ઝાંપા નજીક આરોપી સીરાજભાઈ ઓસમાણભાઈ મોવર (ઉ.વ.૨૨.રહે. ચીખલી.તા.માળીયા(મી)) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયો હતો. આરોપી વિરુદ્ધ માળીયા (મી) પોલીસે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,454

TRENDING NOW