મોરબી : મુળ જામનગરના વતની અને હાલ મોરબીમાં રહેતા અને મોરબી સિવીલ હોસ્પિટલમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મમતા ગોવિંદભાઈ લાલવાણીનો આજે જન્મદિવસ દિવસ છે. ત્યારે મમતા લાલવાણી આજે 19 વર્ષ પૂર્ણ કરી 20 માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફ સાથે તેમના પરિવાર, સ્નેહીજનો તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.