Friday, March 13, 2026

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના જીલ્લાના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા અનુસુચિત જાતિ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે અરજણભાઈ આંબાભાઈ મકવાણા, મહામંત્રી તરીકે દિનેશભાઈ જેઠાભાઈ પરમાર તથા રવિભાઈ કેશવજીભાઈ ધુમલ, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ કરશનભાઈ વાઢેર, મનુભાઈ કાળાભાઈ સારેસા, બળવંતભાઈ મોહનભાઈ સનારીયા, નટવરભાઈ બાબુભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ચૌહાણ, મંત્રી પદે નરશીભાઈ ગોકળભાઈ વોરા, જેરામભાઈ કરશનભાઈ પરમાર, કૌશિકભાઈ બાબુભાઈ પરમાર, મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી, હરેશભાઈ રામજીભાઈ પરમાર, જગદીશભાઈ મોહનભાઈ ચાવડા, કોષાધ્યાક્ષ પદે રમેશભાઈ મનુભાઈ પરમારની નિમણુંક કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW