Tuesday, March 10, 2026

મોરબી એકેડમિક એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રમોદસિંહ રાણાની વરણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એકેડમિક એસોસિએશનના પ્રમુખ પદે પ્રગતિ ક્લાસિસના સંચાલક પ્રમોદસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી. ગત તા.30 જૂનના રોજ મોરબી એકેડમિક એસોસિએશનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં એક વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુક થઈ હતી. ટ્યુશન,કોમ્યુટર, ડાન્સ વગેરે પ્રકારના એકેડમિક સેન્ટરના વિવિધ કાર્યો-પ્રશ્નો-પ્રોજેકટના સંકલન માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ પ્રમોદસિંહ રાણાએ આપ્યો હતો.આ તકે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રમોદસિંહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW