(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદ: હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. અને વિદ્યાર્થીના ભણતરને જ્યારે ખાસ્સું નુકશાન પહોંચ્યુ છે. ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીના હીત માટે જ્યારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માશ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરાયો ત્યારથી હળવદના ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓ પણ મુંજવણમાં છે. ત્યારે આજ રોજ ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ હળવદ મામલતદારને સરકારશ્રી દ્વારા રીપીટર વિદ્યારથિનઓને પણ માસ પ્રમોશન મળે એ માટે વિદ્યાર્થીઓએ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.





