Thursday, March 12, 2026

ટંકારાના હડમતિયા ગામના સેવાભાવી તથા ઉદ્યોગપતિ કાનજીભાઈ સંઘાતનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર અને યુવા સેવાભાવી ઉદ્યોગપતિ કાનજીભાઈ સંઘાત તથા એમના જીવનસાથી ધર્મિષ્ઠાબેનનો પણ આજે જન્મદિવસ છે.

હરહમેંશ ગૌસેવા તથા સમાજસેવામાં અગ્રેસર રહેતા કાનજીભાઈએ આજે તેમના જીવનના 45 વર્ષ પુર્ણ કરી 46 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે તેમના સગા-સંબંધી અને સ્નેહીજનો તરફથી કાનજીભાઈ સંઘાતના મો.7600403100 નંબર પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી કાનજીભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW