Saturday, August 15, 2026

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ સોસાયટીની સામે જાહેરમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ સોસાયટીની સામે જાહેરમાં આરોપી દર્શનભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (ઉ.વ.૨૮) રહે. હરીઓમ સોસાયટી ઘુંટુ ગામ તા.જી. મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૧૨૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

Related Articles

Total Website visit

1,625,280

TRENDING NOW