Monday, June 29, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 39 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 39 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના વજેપરમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી વજેપર શેરી નં -૦૪મા રહેતા આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી ઉ.વ.૩૨વાળાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૯ કિં રૂ.૧૩૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,688

TRENDING NOW