Saturday, June 6, 2026

હળવદ તાલુકાના કોયબામાં તળાવના અંગોરમાં પડી જતા પુરુષનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના કોયબા ગામે તળાવના અંગોરમા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.ત્યારે અર્જુન ભાઇ બીજલભાઇ તડવી ઉ.વ-૫૫ રહે.ગામ કોયબા તા હળવદ વાળો કોઇ અગમ્ય કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમા ડુબી જતાં અર્જુનભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW