શ્રી ગણેશ મહોત્સવ – ૨૦૨૩
મોઢ વણિક યુવક મંડળ અને મોઢ વણિક મહિલા મંડળ દ્વારા આયોજીત પાંચ દિવસીય ગણપતિ ઉત્સવ ની આજથી શુભ શરૂઆત થઈ જેમા આજે પ્રથમ દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું અને સાંજે ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા નું આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે મોઢ વણિક જ્ઞાતિ સુરેન્દ્રનગર ના પરિવારના સભ્યો એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને દાદા ને સર્વના દુઃખ દુર થાય અને સર્વ લોકોને સુખ શાંતિ મળે તે માટે પ્રાર્થના કરેલ.
યુવક મંડળ ના આયોજક સભ્યો


સચિન ડી ગાંધી
હિરેન બી મહેતા
મોહિત જી મહેતા
મનીષ બી મહેતા
ધવલ એ મહેતા
પ્રિયાંક એચ વોરા
અમિત એન મહેતા
હિરેન એ મહેતા
મિહિર સી પારેખ
અમર જે પારેખ
કિશન એસ પારેખ
જીગર એચ પરીખ
મિલાપ એસ વોરા





