Sunday, June 7, 2026

વાકાનેરના લાકડધાર ગામે 80 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાકાનેરના લાકડધાર ગામે 80 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 80 બોટલ સાથે બે શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જગદીશ ડાયાભાઇ ગાંગડિયા, રહે.લાકડધાર અને પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર, રહે.નવા ઢુંવા વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮૦ કિંમત રૂપિયા 26,080 જપ્ત કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW