Thursday, August 6, 2026

વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી વોડકા અને દારૂ સાથે એકને ઝડપી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી વોડકા અને દારૂ સાથે એકને ઝડપી પાડયો.

વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવશીભાઈ વીંઝવાડિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 6 બોટલ અને ગ્રેવીટી ગ્રીન એપલ વોડકા બ્રાન્ડ દારૂની 6 બોટલ મળી કુલ રૂ.4,050ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,624,693

TRENDING NOW