Saturday, June 20, 2026

લીલાપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

લીલાપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબીના લીલાપર ગામની સીમમાં પારિજાત પેપરમીલ પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામની સીમમાં પારિજાત પેપરમિલ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નાનજીભાઇ વિનુભાઇ વાધેલા, રાયદેવભાઇ રઘુભાઇ વાધેલા અને કેશુભાઇ રાયદેવભાઇ કામડીયાને તાલુકા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1020 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,872

TRENDING NOW