Friday, March 13, 2026

લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને હડફેટે લીધું, એકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને હડફેટે લીધું, એકનું મોત.

લાલપર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આઈસર ચાલક દ્વારા બાઈક પર સવાર પતિ પત્ની ને હડફેટે લઇ આઇસર ચાલક નાસી છૂટયો હતો ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ લાલપર પાસે રેસ્માબેન મોવર અને તેના પતી ફારુકભાઈ મોવર બાઈક પર જઈ રહ્યા હોઈ ત્યારે આઇસર ચાલકે તેમના બાઇકને હડફેટે લીધું હતું બાદ આઇસર ચાલક નાસી છૂટયો હતો. ત્યારે બાઈક ચાલક ફારુકભાઈ મોવરને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ત્યારે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે તેમના પત્ની રેસ્માબેન ફારુકભાઇ મોવર એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇસર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW