Wednesday, March 11, 2026

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની કારોબારી રચના કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની કારોબારી રચના કરવામાં આવી

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ ની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ. જેમાં અલગ અલગ જવાબદારીની સોંપણી કરવામાં આવેલ. વાસુદેવભાઈ ભોરણિયા અધ્યક્ષ,રાજુભાઇ ગોહિલ મંત્રી, હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી,કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ, નટવરભાઈ પટેલ જિલ્લા પ્રતિનિધિ, અનિલભાઈ વાઘેલા જીલ્લા પ્રતિનિધિ, કેતનભાઈ વડાવિયા સિનિયર ઉપાધ્યક્ષ, મહેન્દ્રભાઈ ગોસરા, લાલજીભાઈ મકવાણા, પરેશભાઈ લુહાર, મનોજભાઈ પટેલ, ધવલભાઈ સંઘાણી મંડળ સંયોજક, મહેન્દ્રભાઇ પટેલ, હાર્દિકભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, પ્રવીણભાઈ કુરિયા, પરેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે, નુતનબેન વરમોરા મહિલા ઉપાધ્યક્ષ, નીતુબેન ચૌહાણ મહિલા મંત્રી, રવિતાબેન કાસુન્દ્રા મહિલા સહમંત્રી, વિઠ્ઠલભાઈ કણઝરિયા, મયંકભાઇ મેરજા, ચેતનકુમાર એરવાડીયા, ઘનશ્યામભાઈ સોનગ્રા સહ સંગઠનમંત્રી તરીકે, સુરેશભાઈ રથવી, નવીનભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, અવિનાશભાઈ ડામોર, નરેશભાઈ સોનાગ્રા સહમંત્રી તરીકે, હરમીતભાઈ પટેલ કોષાધ્યક્ષ તરીકે, દિનેશભાઈ રંગાળીયા કાર્યલય મંત્રી અને દશરથસિંહ ચૌહાણને સહ કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે શિક્ષકોના મહત્વના મુદ્દા પૈકી જૂની પેન્શન યોજના માટે આગામી રાજ્ય સ્થરે થી આક્રમક લડતના કાર્યક્રમ આપવા બાબત, શિક્ષકો ને C.R. રિપોર્ટ ઝડપ થી મળવા બાબત,GPF ખાતા જેતે જિલ્લામાં ટ્રાન્સફર કરવા બાબત અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એની ચર્ચા કરવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW