Sunday, June 28, 2026

રંગપર ગામે ટ્રક ચાલકે હડફેટે લેતા સાયકલ સવારનું મોત.

Advertisement
Advertisement
Advertisement

રંગપર ગામે ટ્રક ચાલકે હડફેટે લેતા સાયકલ સવારનું મોત.

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સાયકલ સવારને ટ્રક એ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે સાયકલ સવારનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે હાલ ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા રંગપર ગામની સીમમાં સાયકલ લઈને જઈ રહેલા રમણિકભાઈ ઉધમશીભાઈ પરમારને ગત તા.10 જુલાઈના રોજ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર રવિભાઈ પરમારની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,625

TRENDING NOW