Monday, June 22, 2026

યંગ ઇન્ડિયા ગ્રુપના સુપ્રીમો દેવેનભાઈ રબારી ની લાડકવાયી દીકરી અને દેવેનભાઈ ના લગ્નની વર્ષગાંઠ ની ઉજવણી કરાઇ.

Advertisement
Advertisement
Advertisement

યંગ ઇન્ડિયા ગ્રુપના સુપ્રીમો દેવેનભાઈ રબારી ની લાડકવાયી દીકરી અને દેવેનભાઈ ના લગ્નની વર્ષગાંઠ ની ઉજવણી કરાઇ.

યંગ ઇન્ડિયા ગ્રુપના સુપ્રીમો દેવેનભાઈ ની લાડકવાયી દીકરી મનસ્વી ના જન્મદિવસ અને દેવેનભાઇ ના લગ્નની વર્ષગાંઠ નિમિતે આજરોજ યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તાર ના બાળકો ને જીવન ની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં (જીવનશેલીમાં) સુધારો થાય અનેસ્વાથ્યપ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકો ને સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુ ની કીટ ( સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ,નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓનું) ની કિટ તથા બાળકો ને તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી દેવેનભાઈ ની દીકરી માટે આશીર્વાદ મેળવ્ય હતા. ઉપરાંત દેવેનભાઇ એ જણાવ્યું હતું કે અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભિયર્થના કરી હતી.

Related Articles

Total Website visit

1,609,035

TRENDING NOW