Saturday, June 13, 2026

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પ નું આયોજન કરાયુ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોરબી જિલ્લા યુવા મોરચા ના પ્રભારી રામભાઈ ગઢવી, જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા,તેમજ શહેર યુવા મોરચા ના પ્રમુખ હર્ષભાઈ તેમજ યુવા મોરચા ની સમગ્ર ટીમ અને યુવા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,380

TRENDING NOW